Popular posts from this blog
સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય.
સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય. તારીખ : 16-06-2024નાં દિને સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય આપવામાં આવી હતી ખેરગામ તાલુકાના રૂઝવણી ગામના દુકાન ફળિયામાં રહેતી પ્રિયંકાબેન જેરામભાઈ પટેલ આણંદની વિદ્યાનગર સરદાર પટેલ કોલેજમાં એમ. એ.નાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તે (પ્રજ્ઞાચક્ષુ) બંને આંખે જોઈ શકતા નથી . છતાં પણ અભ્યાસ પ્રત્યેની તેમની રુચિ અને હિંમતને સલામ ભરવાનું મન થાય. તે ભણતરની સાથે સંગીતના ક્લાસિસ પણ કરે છે. તેમના માતા હયાત નથી, પિતા મજૂરી કામ કરી દીકરીને ભણાવે છે. સંકલ્પ એજ્યુકેશન ગૃપ દ્વારા દીકરીને 15,000/- ની આર્થિક સહાય આપવામાં આવી. પ્રિયંકા પટેલની માહિતી સંક્લ્પ એજયુકેશન ગૃપ સુધી વલસાડ આરોગ્ય શાખામાં ફરજ બજાવતા વૈભવ પટેલે પહોંચાડી હતી. સંકલ્પ એજ્યુકેશન ગૃપનાં સભ્યો તથા ખેરગામ તાલુકાનાં સેવાભાવી અગ્રણીઓ વૈભવ પટેલ (નારણપોર ખેરગામ), દિનેશભાઈ પટેલ, (નિવૃત્ત નિયામક, ગ્રંથપાલ), શૈલેષભાઈ પટેલ (વેણ ફળિયા, ખેરગામ), વિજયભાઈ પટેલ,સોશિયલ ઓડિટર (સરસીયા ફળિયા), અલ્પેશભાઈ પટેલ
ગણદેવી : ગણદેવી તાલુકાના વાઘરેચ ખાતે આવેલ કાવેરી નદી પર ટાઈડલ રેગ્યુલેટર ડેમનું નિર્માણ કામગીરીની ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા સમીક્ષા.
ગણદેવી : ગણદેવી તાલુકાના વાઘરેચ ખાતે આવેલ કાવેરી નદી પર ટાઈડલ રેગ્યુલેટર ડેમનું નિર્માણ કામગીરીની ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા સમીક્ષા. ગણદેવી તાલુકાના વાઘરેચ ખાતે આવેલ કાવેરી નદી પર રૂ. 250 કરોડના ખર્ચે ટાઈડલ રેગ્યુલેટર ડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ થકી બીલીમોરા શહેર અને ગણદેવી તાલુકાના ગામોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. આ વર્ષના ચોમાસાની શરૂઆત થતાં જ ડેમ ઓવરફ્લો થતાં સાઈટની સ્થળ મુલાકાત લઇ, કામગીરીની સમીક્ષા કરી, યોગ્ય સૂચનો આપ્યાં. ગણદેવી તાલુકાના વાઘરેચ ખાતે આવેલ કાવેરી નદી પર રૂ. 250 કરોડના ખર્ચે ટાઈડલ રેગ્યુલેટર ડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું... Posted by Naresh Patel on Saturday, July 6, 2024
Comments
Post a Comment