ખેરગામનાં શામળા ફળિયા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા સામૂહિક વટ સાવિત્રી પૂજન
તારીખ: ૨૧-૦૬-૨૦૨૪નાં દિને ખેરગામનાં શામળા ફળિયા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા સામૂહિક વટ સાવિત્રી પૂજન કરવામાં આવ્યું હતું. જે આછવણીનાં ગાયત્રી પરિવારના જયેશભાઈ પટેલ દ્વારા પૂજન વિધિ કરવામાં આવી હતી.
Comments
Post a Comment